દિયોદર ના કુવાતા પાસે બાઇક પર સવાર એક જ પરિવાર ના ત્રણ સભ્યો ને ટક્કર મારનાર ઇનોવા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર તાલુકા કુવાતા ગામ પાસે તા. 27/9/2020 ના રોજ કુવાતા ગામે રહેતા અમરસિંહ ધુખજી વાઘેલા તેમના પરિવાર જનો સાથે બાઇક નંબર G J 08 CD 4803 લઈ ગામ નજીક બાઇક પર ઉભા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી ઇનોવા ગાડી નંબર MH 01 AL 5993 ના ચાલકે પુર ઝડપે ગાડી ચલાવી બાઇક ચાલક ને ટક્કર મારતા બાઇક પર સવાર અમરસિંહ ધુખજી વાઘેલા તથા તેમના પત્ની કૈલાસબા અમરસિંહ વાઘેલા અને તેમની બહેન કમળાબા ધુખજી વાઘેલા ને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં ત્રણ લોકો ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થ … Continue reading દિયોદર ના કુવાતા પાસે બાઇક પર સવાર એક જ પરિવાર ના ત્રણ સભ્યો ને ટક્કર મારનાર ઇનોવા ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઈ